Rajkot Jobs 28/06/2024

Rajkot Jobs

જોઇએ છે

કોમ્પ્યુટરમાં ઈન્યોરન્સ કંપની માટે એકસેલમાં ઓફિસ વર્ક કરી શકે તેવા લેડીઝ જેન્ટ્સ ફેશર અરજી વોટ્સએપ કરો.

Mobile No :- 63519 37026

કોલ કરવો નહીં.


પ્રીન્ટીંગ પ્રેસ માટે જોઇએ છે.

ઓફસેટ મશીન ઓપરેટર M

માર્કેટીંગ પર્સન M

ગ્રાફિકસ ડિઝાઇનર M

હેલ્પર M

પરફેકટ ઓફસેટ-રાજકોટ

આપનું રીઝયુમ વોટસએપ કરવો (નો કોલ્સ)

સીલેકટેડ કેન્ડીડેટને ફોન કરવામાં આવશે.

|| 9408231761 || 9227600676 ||


જોઈએ અમારા વાહનમાં TATA ACE (છોટા હાથી ) માં કાગળના બંડલ ભરી ડીલીવરી કરી શકે તેવો માણસ

કાગળના બંડલ સ્વતંત્ર ભરી શકે તેવા ને પ્રથમ પસંદગી

રૂબરૂ મળો: મેજીક પેપર પ્રા.લી. ૭, ભક્તીનગર સ્ટેશન પ્લોટ, રાજ્કોટ – રૂબરૂ મળવાનો સમય –

સવારે :૧૦|| થી સાંજના ૭||


જોઇએ છે Office Boy , Accounting Executive , Sales Executive (Outdoor)

મો. ૯૮૨૫૫ ૯૮૫૧૫

“આકર્ષક પગાર”

ઉપર રીઝયુમ વોટ્સએપ કરવી ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે


સ્ટાફ જોઈએ છે

એડમીન માટે – લેડીઝ/ જેન્ટ્સ

ફાઈનાન્સ કંપનીમાં રીકવરી માટે માણસ

રરર, ટાઇમ્સ કેરેટ, યુનિ.રોડ પુષ્કરધામ મંદિર સામે, રાજકોટ સંપર્ક : ૬૩૫૫ ૧૮૦ ૧૮૬

 

Similar Posts