Rajkot Jobs 06/07/2024

SENDURA વૉક-ઇન ઈન્ટરવ્યૂ

ઇન્ટરવ્યૂ તારીખ  : 06-07-2024 थी 18-07-2024, સવારે 10 वी 4 (Wednesday Weekly off)

ઈલેક્ટ્રીશ્યન (M/ Diploma) • અનુભવ 1 વર્ષ 02

ફોર્જ-શોપ સુપરવાઈઝર (TI/ Diploma) • અનુભવ 1 વર્ષ 02

SENDURA FORGE PVT. LTD.

LODHIKA G.I.D.C., METODA 360021 Dist: Rajkot Contact:: 9727560560

E-mail: info@sendura.in


જોઇએ છે

* ઓફિસ પટ્રાવાળા⭑ તાત્કાલિક જોડાઈ શકે તેવા ઓફિસ સાફ-સફાઈ તથા બહારના કામકાજ જેવા કે બેંક, કુરિયર વગેરે… રૂબરૂ મળો સમય બપોરે ૩:૦૦ થી ૫:૦૦

હેમ પેઈન્ટસ પ્રાઈવેટ લિમિટેડ ઓફિસ નંબર 707/708, શિલ્પ ટાવર, ટાગોર રોડ રાજકોટ-360002 મો. +91 93167 46894


જોઇએ છે બેડી ચોકડી  પાસે પેટ્રોલપંપ માટે સ્ટાફ સુપરવાઈઝર ફિલરમેન ઓફિસબોય અનુભવની જરૂર નથી. મો.: ૯૭૧૨૬ ૨૬૦૧૯


જોઇએ છે ડીલીવરીમેન/સેલ્સમેન સ્ટેશનરી પ્રોડકટસ માટે ડીલીવરીમેન તથા માર્કેટીંગ માટે સેલ્સમેન આકર્ષક પગારથી બાયોડેટા નીચેના નંબર પર મોકલશો

91042 99628 લાઇસન્સ હોવું જરૂરી છે


જોઇએ છે સેલ્સ ગર્લ્સ/બોય 15 રેડીમેઈડ કપડાના શોરૂમ માટે વેચાણ કરી શકે તેવા બેબીલેન્ડ 98256 68220


જોઈએ છે રિસેપ્શન સ્ટાફ (ફિમેલ) ઓફિસ બોય (વાહન જરૂરી) બ્લડ કલેક્શન બોચ/ગર્લ

એકસેલ લેબ હનુમાન મઢી, રૈયા રોડ, રાજકોટ.


જોઇએ છે લેડીઝ ટેઇલર / હેલ્પર સિલાઇ કામ માટે લેડીઝ ટેઇલર તથા બેગ ફિનિશીંગ કામ માટે લેડીઝ હેલ્પર જોઇએ છે. બહેનો માટે સલામત અને હળવું કામ, કામનું સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ, આકર્ષક પગાર તેમજ અન્ય ભથ્થા. રોજ રૂ. ૫૦૦/- રૂબરૂ મળોઃ સોમવાર થી શનિવાર (સવારે ૧૦ થી સાંજના ૬) પર્લ બેગ ફેક્ટરી એલએલપી, પ્લોટ નં. એ-૨/૬, આજી જી.આઈ.ડી.સી., અમુલ


કોમ્પ્યુટર ઉપર વર્ક કરી શકે તેવા ગર્લ્સ જોઈએ છે વાવડી, રાજકોટ 82003 34408


જોઈએ છે જેન્ટસ/લેડીઝ કોસ્મેટીક તેમજ સ્પ્રે ની દુકાન માટે મહેનતુ સ્ટાફ જોઈએ છે. અનુભવીને પ્રથમ પસંદગી ”શીવાઝ” ! બિઝનેશ ટીર્નલ ગ્રાઉન્ડ કુલોર, શોપ નં.૧૬, રવિપ્રકાશનની સામે યાજ્ઞીક રોડ


જોઇએ છે બોયઝ/ગર્લ્સ કપડાની દુકાનમાં કામ કરી શકે તેવા અનુભવી ઉંમર : 18 થી 40 વર્ષ पगार : 15000 थी 25000 લેડીઝ અન્ડર ગારમેન્ટ માટે અનુભવી ગર્લ્સ જલારામ હોઝયરી સાધુ વાસવાણી રોડ, રાજકોટ. Μ. 93744 99744


 જોઈએ છે બેટરીની દુકાન માટે હેલ્પર/ઓફીસબોય ટુ વ્હીલર લાયસન્સ જરૂરી

Μ. 98795 65659


WE ARE HIRING! COUNTER STAFF (M/F) Excellent communication skill in Hindi, English & Gujarati. Domestic & International Tour Packages IATA ACCOUNTANT Proficiency in MS Word and Excel (M/F) arna Tours & Travels Create India A UNIT OF ARNA GLOBAL ENTERPRISES PRIVATE LIMITED Shilp Plaza, 4th Floor, Sarveshwar Chowk, Dr. Yagnik Road, RajkotE-MAIL: HR@THEARNA.COM 81416 81419


REQUIREMENTS A REPUTED BUSINESS HOUSE

* OFFICE BOY / DELIVERY ΒΟΥ – 3 NR SHEETAL PARK, RAJKOT

PLEASE CONTACT ON THIS ON-9879073823


મોબાઇલના જાણીતા શોરૂમ માટે સ્ટાફ જોઇએ છે મોબાઈલ અને એસેસરીઝ વેચાણ કરી શકે તેવા (M/F) +ઓફીસબોય (પોતાનું વાહન હોવું જરૂરી) Mo. 98253 39000


દવાખાનામાં કામ કરી શકે તેવા લેડીઝ જોઈએ છે સાધુ વાસવાણી રોડ પાસે રાજકોટ Contact: 9904323182


સેલ્સ કન્સલટન્ટ 8 = સેલ્સ મેનેજર =1 Siddhivinayak Motors

શ્રી સિદ્ધિવિનાયક મહિન્દ્રા

આર.ટી.ઓ. ઓફીસની સામે, ગ્રીનલેન્ડ ચોકડીની બાજુમાં, રાજકોટ

Mo: 9601656156/9824000070


સ્ટાફ જોઈએ છે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયાનું કાર્ષ કરતી સંસ્થા માટે કોમ્પ્યુટરનાં જાણકાર, ઉમ્મર (૧૮ થી ૩૫) બાયોડેટા વોટસએપ કરો. 098242 21999


જોઈએ છે રાજકોટમાં જીવદયા પ્રવૃતિઓનું સ્વતંત્ર સંચાલન કરી તેવા ડ્રાઈવર/આસીસ્ટન્ટ (ઉમર મર્યાદા ૩૫ થી નીચે) 74053 24030


સૌરાષ્ટ્ર-કચ્છનાં અત્યાધુનીક અને સૌથી વિશાળ હાર્ડવેર શોરૂમ માટે જોઈએ છે સેલ્સ એકઝીકયુટીવ (M) ઈન્ટીરીયર પ્રોડકટ તેમજ હાર્ડવેર માર્કેટનાં જાણકાર/ફ્રેશર * હેલ્પર (M) અરજી સાથે રૂબરૂ સંપર્ક કરો સમય : ૪:૦૦ થી ૭:૦૦

CANVAS

The Jourmey To Your Dream Home & Office

બીઝનેશ માર્કેટ – ૩, સવન સીગ્નેટ પાસે, તુલસી સુપર માર્કેટ સામે, રૈયા રોડ, રાજકોટ.


જોઈએ છે ફેક્ટરીનું મેનેજમેન્ટ (M/F) તથા કામ સંભાળી શકે તેવા એકાઉટન્ટ (M/F) મિરેકલ અને એકસેલના જાણકાર પટેલ ગ્રેનાઈટ& સીરામીક ગોંડલરોડ, રાજકોટ

98981 81859


 જોઈએ છે જેન્ટસ/લેડીઝ મિરેકલ સોફટવેરના જાણકાર બિલ બનાવવા માટે માણસો, કિશન ફુટવેર, નારાયણ નગર, ફુટવેર હોલર્સેલ માર્કેટ નવાગામ (રાજકોટ)

Μ. 99797 02944.


 જોઈએ છે સ્ટેશનરીની દુકાનમાં કામ કરવા માટે એક્સટર્નલમા કોલેજ કરતા છોકરાઓ (ફુલ ટાઈમ) મવડી મેઇન રોડ, રાજકોટ 9725204946


 રેડીમેઈડની દુકાન માટે માણસ જોઇએ છે(Male) 18 थी 28 ફકત રાજકોટ રહેતા હોય તેવા, M:9558467879


 જોઈએ છે રાવકી ઈન્ડસ્ટ્રીયલ એરીયા માટે * સિક્યુરિટી ગાર્ડ 40 સિક્યુરિટી (SO) ઓફિસર (એક્સ આર્મી મેન) – પગાર  16000+ (12કલાક) – રહેવા જમવાની સુવિધા ફ્રી છે – ઉપર 25 થી 45 વર્ષ સુધી – ગુજરાતી અને હિન્દી બન્ને ચાલશે – 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી ડોકયુમેન્ટ સાથે રૂબરૂ મળો > 82380 00009 : 98032 10999 > 82005 01817


 સ્ટાફ જોઇએ છે કોમ્પ્યુટર ઓપરેટર-૧(લેડીઝ) શેર માર્કેટના અનુભવી રીસેપ્શનીસ્ટ-૧ કોમ્પ્યુટરના જાણકાર Μ. 90169 53003


 મોદી સ્કૂલ રાજકોટ જોઈએ छे… આપેલ લાયકાત ધરાવતાં કારીગરોએ પોતની વિગતો સાથેની અરજી મોકલવાની રહેશે. અનુભવી કારીગરોને અગ્રતા આપવામાં આવશે. (વય મર્યાદા ૫૫ વર્ષ) વોક-ઈન ઈન્ટરવ્યુ આમાબેન >> પ્યુન >> ઓફિસબોય હેલ્પર >> સીકયુરીટીગાર્ડ ૦૦ સુથાર ∞ કડિયાકામ કરનાર ૦૦ ઈલેક્ટ્રિીશ્યન >> પ્લમ્બાર તારીખ ૦૯/૦૭/૨૦૨૪, મંગળવાર શ્રી પી.વી. મોદી સ્કુલ, મીતમ નગર મેઈન રોડ ઇન્દ્રપ્રસ્થ નગર-૧, રાજકોટ. *૧૦/૦૭/૨૦૨૪, બુધવાર શ્રી વી.જે. મોદી સ્કૂલ, રેચા ટેલિફોન એક્સચેન્જ પાસે. ૧૫૦ ફુટ રિંગરોડ. રાજકોટ. સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ સુધી 63550 29556 9409756431 hr@modischools.edu.in


 જોઈએ છે Mahalaxmi SPICES FFS – પાઉચ પેકીંગ મશીન ઓપરેટર 1-M મસાલા, ચા, નમકીન, પેકીંગ મશીન ચલાવવાનો ૨ વર્ષનો અનુભવ ધરાવતા ડીસ્પેચ સુપરવાઇઝર (અનુભવી / બીનઅનુભવી) 1-F પ્રોડકશન સુપરવાઇઝર (અનુભવી / બીનઅનુભવી) 1-F કોમ્પ્યુટર ઓપરેટર (૨ વર્ષના અનુભવી) કોમ્પ્યુટર તથા ટેલી સોફ્ટવેરના જાણકાર અને ઓફીસનું સંપુર્ણકામ કરી શકે તેવા 1-M નોંધ : રાજકોટની વ્યક્તિની પ્રથમ પસંદગી આકર્ષક પગાર રીઝયુમ મેઇલ અથવા વોટ્સએપ કરો. M.: 97120 86089 • pnp@mahalaxmispices.com


 જોઈએ છે ઓફીસ આસીસ્ટન્ટ કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, બેન્કીંગ અને MS OFFICE નાં જાણકાર અનુભવી/બીનઅનુભવી સંપૂર્ણ વિગતો સાથે વોટ્સઅપ કરો 9428788991


 લેડીઝ જોઇએ છે ઓફીસ વર્ક માટે સાધુ વાસવાણી રોડ ઉપર Rajkot 98258 84901


ફેમીલી સેલોન માટે સ્ટાફ જોઈએ છેબ્યુટીશ્યન Female (3 હેર ડ્રેસર M/F 5 આકર્ષક પગાર: 15000 थी 20000+ बोनस 76000 14707


Similar Posts