Rajkot Jobs 09/07/2024
Rajkot Job
શિક્ષકો જોઈએ છે ગુજરાતી માધ્યમન ધો.૧ થી ૮ ગુજરાતી માધ્યમ PT.C. / ગ્રેજ્યુએટ ગણિત,વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત માટે
ધો.પ થી ૮ ENGLISH માધ્યમ P.T.C. / B.Ed. Subject : SS, Eng. કોમ્પ્યુટર ટીચર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સવારે ૯ થી ૧૨ દરમ્યાન અરજી સાથે રૂબરૂ મળો શ્રી સાંદિપની વિદ્યાલય ૪-રાજારામનગર, ન્યુ શકિત સોસાયટી મેઈન રોડ, સંત કબીર રોડ, જુના જકાતનાકા પાછળ, રાજકોટ. મો. ૯૧૦૬૫ ૪૩૪૬૭
કલાર્ક જોઈએ છે નવાગામ માટે મીરેકલ ના જાણકાર તથા ઓફીસ રૂટીન અને બેંક એકાઉન્ટ, બીલ વગેરે નુ કામકાજ કરી શકે તેવા ક્લાર્ક જોઈએ છે Mo. 99987 19600
કાર્ગો કંપનીમાં અનુભવી જેન્ટસ જોઈએ છે સમયઃ સવારે ૯ થી રાત્રે ૯ ઓફિસનાં કામ ઉપરાંત કોમ્પ્યુટર ઉપર વર્ક કરી શકે તેવા 9824650521
ચોકીદાર-કપલ જોઇએ છે ૨૪ કલાક બંગલા માટે રહેવાની સગવડતા સાથે, ઉમર વર્ષ ર૪ થી ૪૦ બહેનને ધર કામનો અને ભાઈને સ્કુટર તથા કાર ડ્રાઇવીંગનો અનુભવ ધરાવતુ કપલ સરળ નોકરી માટે મળવાનું સ્થળ ૧૫, માઉન્ટ વીલે ન્યારી ડેમ રોડ મ. 83062 74430
જોઈએ છે ડ્રાઇવર (૪ વ્હીલ વાહન, સ્ટાફ ટાટા વિંગર, બોલેરો, ટાટા ૪૦૭) ક્રમ ઓફિસબોય Mo. 98989 68444
માણસની જરૂર છે ઓટો પાર્ટસ દુકાનમાં પેકીંગ કામ કરે તેવા ૪૦ વર્ષ ઉંમરની અંદર સમય ઓટો પાર્ટસ મ. 99251 56998
સ્ટાફ જોઇએ છે Auto Cad Designer/ Unigraphics (UG) ર થી ૫ વર્ષનો અનુભવ જરૂરી SENSITIVEENGITECH PVT.LTD Vavdi-Rajkot 9726751555