Rajkot Jobs 19/07/2024

Rajkot Job

લેડીઝ જોઈએ છે કુલ ટેલીકોલીંગ અને ઓફિસનું જનરલ કામ કરી શકે તેવા (કોમ્યુટર નોલેજ હોવું જરૂરી) તાત્કાલીક જરૂરીયાત છે, પગાર (શરૂઆત) રૂા. ૧૨,૦૦૦/- બાયોડેટા સાથે રૂબરૂ સંપર્ક કરવો સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૭ એસ.બી. કેમીકલ

ઓફિસ નં. ૧૮, બીજો માળ, સદ્ગુરૂ તીર્થધામ, શિવમ હોસ્પીટલની સામે, રૈયા રોડ, રાજકોટ


હાર્ડવેરની દુકાનમાં કામ કરી શકે તેવા માણસો જોઈએ છે રૈયા રોડ, આલાપ ગ્રીન સીટી પાસે 70698 89246


સ્ટાફ જોઈએ છે પેટ્રોલ ભરવા 3 ઓઇલ ચેંજ કરવા – ૧ * સોમનાથ ઓટો ફયુઅલ, ૮૦ ફુટ કરોડ, પટેલ નગર ૭ કોર્નર, રાજકોટ * મો. ૯૯૦૪૦ ૯૪૧૯૩


જોઈએ છે પ્રાકૃતિક ખેતીનું કામ (મેનેજમેન્ટ) સંભાળી શકે તેવા અનુભવી માણસની જરૂર છે. Μ.9624022248


DTP ઓપરેટર જોઇએ છે PageMaker, ફોટોશોપ, ગુજરાતી ટાઈપીંગના જાણકાર मो. 97250 47250


જોઇએ છે ફીમેલ-૨ ઓફિસ આસિસ્ટન્ટ મળો : બપોરે ૩ થી ૫ સ્પેકટ્રમ ગ્રુપ ઓફ કંપનીઝ ૩૧૭, આર.કે. સુપ્રિમ, નાનામવા સર્કલ, રાજકોટ

Μ. 93288 36156


જોઈએ છે શોપ આસિસ્ટન્ટ (M) ટુ વ્હીલર વાહન લાયસન્સ જરૂરી યોગીકૃપા એન્ટરપ્રાઈઝ રૂબરૂ મળો  73590 94714


જોઈએ છે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ફાઉન્ડ્રી માટે નીચે મુજબના ૨ વર્ષના અનુભવી ઉમેદવારો જોઇએ છે. પ્રોડકશન એન્જિનિયર 1 પ્રોડકશન સુપરવાઇઝર 1 QC ઇન્સ્પેક્ટર 1 મેન્ટનન્સ ઇન્ચાર્જ 1 મેટલર્જિસ્ટ 1 મેલ્ટિંગ ઓપરેટર 1 રિસેપ્શનિસ્ટ મેલ/ફીમેલ 1 ઓફિસ રૂટિન વર્ક અને કોમ્પ્યુટરના જાણકાર.

નોંધ: સંપૂર્ણ વિગતનુ રિઝયૂમ વોટસએપ કરી પછીજ ઇન્ટરવ્યૂ માટે ફોન કરવો. संपर्क : 99241 37376

Rajkot Jobs 19/07/2024

Similar Posts