Rajkot Jobs 16/07/2024
Rajkot Job
પ્લે હાઉસ માટે આયાબેન જોઈએ છે અરજી સાથે રૂબરૂ મળો સવારે ૧૦ થી ૧૨ લીટલ લોર્ડસ પ્રી સ્કુલ કોટેચા ચોક, નિર્મલા મેઈન રોડ, ધારેશ્વર ડેરી સામે,
રાજકોટ. મો. ૯૪૦૮૯ ૮૩૪૮૧
હોસ્પિટલ માટે જોઈએ છે એકાઉન્ટન્ટ Mo. 96646 65691
WE ARE HIRING ભાઇઓ તથા બહેનો SALES STAFF FMCG ગ્રોસરી પ્રોડકટના ફીલ્ડ માર્કેટીંગના 1-2 વર્ષના અનુભવી ACCOUNTANT મિરેકલ સોફટવેરના જાણકારને અગ્રતા STORE KEEPER સ્ટોક મેનેજમેન્ટના ૧ વર્ષના અનુભવી Girikandra Foods LLP ૧ રાજકોટ info@girikandrafoods.com 7891011171
જોઈએ ૧૨ થી ૧ * રિસેપ્શનીસ્ટ (F) – 1 * મેડિકલ સ્ટોર સ્ટાફ (F) – 1
* કોમ્પ્યુટરના જાણકાર વેલકેર હોસ્પિટલ ૨૫, ન્યુ જાગનાથ, રાજકોટ 84600 21003
જોઈએ છે કોમ્પ્યુટર ઓપરેટર ડિજિટલ માર્કેટીંગ માટે ડિજિટલ માર્કેટીંગનો અનુભવ જરૂરી રેઇનમાર્ક ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ રૂડા ટ્રાન્સપોર્ટ નગર, નવાગામ, રાજકોટ. સંપૂર્ણ અરજી વ્હોટસએપ કરો : 98255 16540
જોઇએ છે અતુલ રીક્ષા ડ્રાઇવર એજન્સી લાઈનના અનુભવી અથવા બિન અનુભવી
Μ. 97140 39300
જોઈએ છે પેટ્રોલ પુરી શકે તેવા લેડિઝ સ્ટાફ અનુભવની જરૂર નથી. સરનામું: Jiobp પેટ્રોલ પંપ, HDFC બેંકની સામે, મોટી ટાંકી ચોક, રાજકોટ. M:7990413152 અરજી આપવાનો સમય: 10 to 12,4 to 6
જોઇએ છે B.E. Civil ડીપ્લોમાં હોલ્ડર ફુલટાઇમ, આકર્ષક પગાર, મો. ૯૪૨૮૨ ૫૫૫૩૮, ૯૪૨૬૩ ૨૨૨૫૩
જોઈએ છે વણેલા તથા ફાફડા ગાંઠીયાના કારીગર રાત્રીના ૧૦ થી સવારના ૧૯ સુધી કાલાવડ રોડ , રાજકોટ માટે -: સંપર્ક સમયઃ— સવારે ૯થી ૧૨, સાંજે ૪થી ૯ સુધી
98751 55898
માં અન્નપુર્ણા ભોજનાલય – જોઈએ છે. ઓલ-રાઉન્ડર આર્કષક પગાર વેઇટર રસોઇ બનાવી શકે તેવા બહેનોની જરૂર છે. રૈયા ચોકડી રાજકોટ. 94277 31856
ફોટો ફ્રેમનાં મેન્યુ. યુનિટ માટે હેલ્પર કારીગર અને પરચુરણ કામ માટે માણસો લેડીઝ તથા જેન્ટસ જોઈએ છે. ઉંમર : ૧૮ થી ૪૫ વર્ષ આર.એન. એન્ટરપ્રાઈઝ ૧૮, સરદારનગર, પૂજારા ટેલીકોમની પાછળ, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ. 91067 23780
REQUIRE TELE CALLER SALES EXECUTIVE Min. Experience 1 Year Female candidate Salary + incentive ONSPOT FIRE INDUSTRY Rajkot-Jamnagar Highway, Opp. Vora Society, Nr. Kishan Steel & Ply, Madhapar, Rajkot.
Mo. 93757 99900
લેડીઝ જોઈએ છે ટેલીકોલીંગ અને ઓફિસનું જનરલ કામ કરી શકે તેવા (કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી) તાત્કાલીક જરૂરીયાત છે, પગાર (શરૂઆત) રૂા. ૧૨,૦૦૦/- બાયોડેટા સાથે રૂબરૂ સંપર્ક કરવો બપોરે ૪:૦૦ થી ૭:૦૦ એસ.બી. કેમીકલ ઓફિસ નં. ૧૮, બીજો માળ, સદ્ગુરૂ તીર્થધામ, શિવમ હોસ્પીટલની સામે, રૈયા રોડ, રાજકોટ
જોઇએ છે ફીમેલ ડોકટર પાર્ટ ટાઇમ (૧) જનરલ OPD માટે (૨) હોમીયોપેથીક OPD માટે
૯૦૯૯૦ ૯૬૭૬૮
Tally સ્વતંત્ર રીતે આવડતું હોય તેવા સ્ટાફની જરૂર છે બહેન-ર ભાઇ-૧ Tallyમાં ફ્રેશર પણ ચાલશે 73836 11226
યુનિક બેક ઓફિસ આસિસ્ટન્ટ (મેલ/ફમેલ) “પુનિત પુષ્પાંજલિ”, સેતુબંધ સોસામટી, પ્રેમવતી પાછળ, કાલાવડ રોડ, ધર્મેશ મકાનની સામે, રાજકોટ. 94264 93030 કોમ્પ્યુટરનું જનરલ નોલેજ તથા મિરેકલ સોફ્ટવેરમાં વર્ક કરી શકે તથા ઓફિસનું રૂટીન વર્ક સ્વતંત્ર રીતે સંભાળી શકે તેવા D ઓફિસ બોય/ડિલીવરી બોય 1 ઉમેદવાર પાસે વ્હીકલ હોવું જરૂરી બાયોડેટા સાથે રૂબરૂ મળો
પ્રતિષ્ઠિત કન્સ્ટ્રક્શન કંપની માટે જોઈએ છે ઓફિસબોય 20 थी 40 (98 24 57 13 35)
જોઈએ છે ડિલેવરી બોય (લાયસન્સ જરૂરી) કોમ્પ્યુટર ઓપરેટર મિરેકલમાં સેલ/પરેચઝ એન્ટ્રી કરી શકે તેવા શિવાંગી બ્યુટી ક્લેક્શન યુનિવર્સિટી રોડ – મો. 94284 67096
જોઈએ છે કોર્પોરેટ ગીફટીંગ માટે ટેલિકોલર + આસીસ્ટન્ટ 2 ફિમેલ ગ્રેજયુએટ, ફુલ ટાઇમ (અનુભવી, બીનઅનુભવી) અંગ્રેજી, હિન્દી બોલતા આવડવું તથા કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ જરૂરી મવડી – રાજકોટ 97123 47911
ડ્રાઈવર જોઈએ છે FMCG લાઇનના અનુભવી આખા રાજકોટના જાણકાર (ફોર વ્હીલર લાયસન્સ જરૂરી) 9033739975-90999 36049
જોઈએ છે ટેલિકોલર + આસીસ્ટન્ટ અનુભવી / બીનઅનુભવી • ફુલટાઈમ કોઈપણ પ્રવાહમાં ગ્રેજયુએટ તથા હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી બોલતા તથા લખતા આવડવું જરૂરી 99247 88818
for Foundry Unit I PRODUCTION ENGINEER B.E. / D.E. Mech. Min. 1 year Experience 02
I QUALITY ENGINEER B.E./D.E. Mech Min. 1 year Experience 01
I STORE & DISPATCH SUPERVISOR Min. 1 year Experience in Store & Dispatch 01
I BACK OFFICE STAFF 01
DHARMANANDAN TECHNOCAST PVT. LTD. S.I.D.C. Main Road, Veraval -Shapar, Dist: Rajkot Contact: 080003 57335 | E-mail : hr@dtpl.co.in
CLICK 👇🏻👇🏻👇🏻