Rajkot Jobs 12/07/2024
Rajkot Job
શ્રી પટેલ સેવા સમાજ – રાજકોટ સંચાલિત ફિલ્ડમાર્શલ / ગોવાણી કન્યા છાત્રાલય માટે રસોઇ બનાવવાનો કોન્ટ્રાકટ આપવાનો છે શુધ્ધ અને સાત્વીક રસોઈ બનાવી શકે તેવા કોન્ટ્રાક્ટરો સંપર્ક કરે ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે રૂબરૂ મળો સાંજે ૩ થી ૬ ફિલ્ડમાર્શલ કન્યા છાત્રાલય લીંબુડી વાડી, વલ્લભભાઈ આરોગ્ય ભવનની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ. મો. 94087 08464
જોઈએ છે જુવેનાઈલ ડાયાબિટિસ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા માટે ઓફીસ આસિસ્ટન્ટ મેનેજમેન્ટ, કોમ્યુનિકેશન તથા કોમ્યુટરની સ્કીલ તેમજ ગુજરાતી/અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવનારને પ્રાધાન્ય e-mail: trustees@jdfrajkot.org
ગુરૂવંદના એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી શાંતાબેન કોલેજ, દેરડી (કું) સ્ટાફ જોઈએ છે B.A., B.COM & B.C.A. પ્રિન્સીપાલ, પ્રોફેસર અને આસી. પ્રોફેસર
ઉપરોકત વિભાગો માટે જરૂરી લાયકાતના ધોરણો UGC અને સૌ.યુનિ.ના નિયમ અનુસાર રહેશે. તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની ૩ (ત્રણ) ઝેરોક્ષ નકલ સાથે સ્વલેખિત અરજી. રજી.એડી. પોસ્ટ દ્વારા નીચેના સરનામે પહોંચતી કરવાની રહેશે. સીટી ઓફિસ એડ્રેસ C/o. નિશાંતભાઇ બથવાર (એડવોકેટ) ઓફિસ નં.૩, પુજા કોમ્પ્લેક્ષ, બાલાજી હોલ પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ-૫
શ્રી મચ્છોયા આહીર ટ્રસ્ટ સંચાલિત ડો. સુભાષ મહિલા આહીર કોલેજ જોઈએ છે અધ્યાપકો લાયકાત M.A., M.Com., PH.D., NET, SLET विषय અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ભૂગોળ, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, એકાઉન્ટન્સી, આંકડાશાસ્ત્ર પગાર ધોરણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધારા ધોરણ મુજબ
ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.ર૦-૦૭-૨૦૨૪, શનિવાર સુધીમાં સ્વ-અક્ષરે લખેલી અરજી અને ડોક્યુમેન્ટ નીચેના સરનામા અથવા Gmail પર મોકલવા. પુરા બાયોડેટા સાથે અરજી કરવી, અધૂરી અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
મું. પરાપીપળીયા, જામનગર રોડ, રાજકોટ પીન. ૩૬૦૦૦૬
G-Mail: drsubhashmahilaahircollege@gmail.com
Artical Assistant 05
(Stipend based on Performance)
Senior Accountant 03
(2 Years Exp. in the Field of Audit, IT &GST)
Office Assistant 03
(1 Years Experience of Word, Excel, Accounting, GST Return Filling)
V.V.DATTANI & ASSOCIATES
104 Pacific Fortune, 5 Panchnath Plot, Opp. Jain Temple, Rajkot
office.dattani@gmail.com
Send Resume in Whatsapp M: 98980 71276