Rajkot Jobs 29/06/2024

Rajkot Jobs

વાઇબ્રેશન વર્લ્ડ મેન્સવેર માણસની જરૂર છે સેલ્સમેન-૨, હેલ્પર-૨

મો. ૯૭૧૪૭૧૬૮૧૮ રાજકોટ


WE ARE HIRING !

SALES EXECUTIVE (M/F) 4 EXPORT EXECUTIVE (M/F) 2

Qua.: Any Graduation | Exp.: Min. 1 Year

Location: Ribda Rajkot | Salary: 10000 To 22000

Qua.: Any Graduation | Exp.: Min. 1 Year in Export Line

Location: Ribda Rajkot | Salary: 10000 To 22000

LEENOVA KITCHEN EQUIPMENTS PVT LTD 99253 12352


જોઈએ છે બસ ડ્રાઇવર સ્કૂલ બસ માટે

DELHI WORLD PUBLIC SCHOOL RAJKOT

Haripar Pal, Survey No. 12, Kalawad Road, Rajkot-360005. 9375263567


જોઈએ છે

આયાબેન સ્કુલ બસ માટે રાજકોટનાં વિવિધ વિસ્તારમાંથી અરજી સાથે રૂબરૂ મળો : સાંજે ૪.૩૦ થી ૬.૩૦

તપસ્વી સ્કુલ ૨-જલારામ પ્લોટ, શીવસંગમ સોસાયટી ની બાજુમાં, યુનિવ ર્સટી રોડ, રાજકોટ. 99048 05821


રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના CNG સીટી બસ પ્રોજેકટ માટે શ્રી મારૂતિ ટ્રાવેલ્સને નીચે મુજબનો સ્ટાફ જોઈએ છે

ડ્રાઇવર ભરતી : ૭૦ કંડકટર ભરતી : ૧૦૦

ડ્રાઇવર માટે જરૂરી ડોકયુમેન્ટ્સ

> ડ્રાઇવીંગ લાયસન્સ હેવી (ર વર્ષ જુનુ)→ આધાર કાર્ડ > પોલીસ વેરિફિકેશન રિપોર્ટ → વારસદારનો પુરાવો         → પાસપોર્ટ સાઇઝ ફોટો → બેન્કનો કેન્સલ ચેક/ પાસબુક → પાનકાર્ડ (બધાની ૪ નકલ)

કંડકટર માટે જરૂરી ડોકયુમેન્ટ્સ

+ આધાર કાર્ડ ▸ ધો.૧૦-૧૨ ની માર્કશીટ ▸સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ + ૫૦ નો સ્ટેમ્પ ઓરીજીનલ ▸ પોલીસ વેરિફિકેશન રિપોર્ટ વારસદારનો પુરાવો ‣ પાસપોર્ટ સાઇઝ ફોટો- પ ▸ બેન્કનો કેન્સલ ચેક/ પાસબુક → પાનકાર્ડ (બધાની ૪ નકલ)

જે કોઈ ભાઈ અને બહેન રસ ધરાવતા હોઈ એમણે રૂબરૂ મળવુ.

ત્રિકોણબાગ સીટી બસ ઓફિસ (સમય : ૧૦ થી ૫) સંપર્ક- ૯૬૦૦૦ ૦૮૮૧૬, ૭૦૬૯૬ ૧૩૧૪૩, ૭૭૭૮૦ ૧૩૧૪૩


REQUIRED tumblëdry

Billing Staff 5 (Graduate 1 Year Experienced)

Pickup / Delivery Boys 5 * (10th Pass 1 Year Experienced)

Marketing/Sales Person 5 (Graduate 1 Year Experienced)

Send resume on Whatsapp No. 90815 77746 or mail on nidmisolutions@gmail.com

-: INTERVIEW :-

Date: 30-06-2024, Sunday Time: 11.00 am to 2.00 pm.

Address: Tumbledry, Samta, 5, Narmada Park Corner, Vidyakunj Society Main Road, Off. Amin Marg, Rajkot.


માણસ ફાર્મ હાઉસમાં પાણી પાવવાનું તેમજ સાફ- સફાઈ કરી શકે તેવા (રહેવાની સગવડ મળશે)

“ફુલવાડી ફાર્મ હાઉસ” ગોંડલ રોડ હાઈ-વે, કિશન પટ્રોલ પંપ સામે, રાધિકા હાઈટ્સ પાછળ, ગામઃ કાંગશીયાણી, જીલ્લો: રાજકોટ. ફોન કરોઃ સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6

વય મર્યાદા 45 | વર્ષથી નીચે ધનજીભાઈ સતાણી 98252 17986


જોઇએ છે ઓફિસબોય ત્થા સેલ્સબોય પ્લાસ્ટીવુડ ઇન્ડિયા સોલીડ PVC ફર્નિચર Μ. 90339 24830


* કારીગર વણેલા તથા ફાફડા ગાઠીયા બનાવી શકે અડધા દીવસ માટે

સાધુવાસવાણી રોડ, રાજકોટ નીરવભાઈ –90168 63645


આકર્ષક પગારથી જોઈએ છે

હેલ્પર 12500 થી 14000

CNC ઓપરેટર પગાર: ૧૫૦૦૦ થી ૨૦૦૦૦

આર્ગન વેલ્ડર પગાર: ૨૦૦૦૦ થી ૨૩૦૦૦

– રહેવાની સુવિધા સાથે કાલાવડ રોડ, છાપરા ગામમાં આવેલ યુનિટ માટે – ૯૪૨૭૨ ૭૦૯૬૧


ડ્રાઇવર જોઈએ છે ફોર વ્હીલ કાર ચલાવી શકે તેવા લાયસન્સ હોવું જરૂરી.

સંપર્ક મનોજભાઈ સતાણી 98252 17985


બહેનો જોઈએ છે

સંસ્થાના કામ રોજ સંસ્થાના સ્ટાફ સાથે બહારગામ આવી શકે તેવા, એકલા રહેતા બેહનો ને રહેવાની સુવિધા પણ મળશે. (રોજનો પગાર રોજ) Mo. 94081 20208


ડ્રાઈવર જોઇએ છે લોડીંગ ગાડી માટે કાલાવડ રોડ – છાપરા ગામમાં આવેલ યુનિટ માટે

૯૪૨૭૨ ૭૦૯૬૧

Similar Posts