Rajkot Jobs 27/07/24

Rajkot Job

જોઈએ છે ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ જાણતા હોય એવા કારીગર અરજી સાથે રૂબરૂ મળો સવારે 11 થી સાંજે 6 સુધી 306 – લેન્ડમાર્ક કોમ્પલેક્ષ, એસ્ટ્રોન ચોક, રાજકોટ.


સેવાભાવી ડોકટર જોઇએ છે સ્લમ વિસ્તારમાં ચાલતી સેવાકીય કલીનીક માટે અનુભવી M.B.B.S. અથવા B.A.M.S. ડોકટર જોઈએ છે. ઈચ્છુક ડોકટરશ્રીએ પોતાનો બાયોડેટા અપેક્ષીત પગાર સાથે અમારી રજી. ઓફીસ પર દિવસ ૧૦ માં મોકલી આપવો. શ્રી અંબીકા માનવ સેવા સંસ્થાન ૨૦૬, શ્રી સદગુરૂ આર્કેડ, રજો માળ, પટેલ રેસ્ટોરન્ટની બાજુમાં, રૈયા રોડ, સીટી સેન્ટર સામે, રાજકોટ. ૭૭૭૮૮ ૨૭૭૭૨


 જોઈએ છે કોઠારીયા સોલ્વન્ટ પાસે આવેલ ઇલે. મોટરના કારખાના માટે ટર્નર ૩ વર્ષના અનુભવી 98252 18290


જોઇએ છે પાર્ટ ટાઇમ ટેલીકોલર અનુભવી/બિન અનુભવી લેડીંઝ-૧૨ પાસ પગાર લાયકાત મુજબ मो. 99252 44770


દુકાનમાં કામ કરી શકે તેવા માણસો જોઈએ છે વિજય પ્લોટ, ગોંડલ રોડ 98258 30028


 ગોડાઉન કિપર/ડિલીવરીમેન જોઈએ છે Johnson & Johnson तथा Britannia Co. भाटे આકર્ષક પગારથી જોઈએ છે. શ્રી વિનાયક માર્કેટીંગ Μ. 9825632366


જોઈએ છે સ્ટેશનરીની દુકાનમાં કામ કરવા માટે એક્સટર્નલમા કોલેજ કરતા છોકરાઓ (ફુલ ટાઇમ) મવડી મેઇન રોડ, રાજકોટ 9725204946


મોબાઈલ એસેસરીઝના શો-રૂમમાં કામ કરી શકે તેવા સેલ્સ સ્ટાફ (Male / Female) આકર્ષક પગાર + કમિશન, અનુભવીને પ્રથમ પસંદગી ડૉ. યાજ્ઞિક રોડ. હોટેલ ઈમ્પીરીયલ પેલેસ સામે, રાજકોટ संपर्क : मो. 93163 80169


લેડીઝ જોઈએ છે દવાની હોલસેલ એજન્સી માટે અનુભવી/બિનઅનુભવી કોમ્પ્યુટર ઓપરેટર અને ઓફિસ વર્ક માટે મળો ; સોમવારે – સાંજે ૫ થી ૮ ઓન્કોવેક ૩૧૩-વન દ્વારકા, ત્રીજો માળ, ટાગોર રોડ, વિરાણી ચોક પાસે, રાજકોટ. Μ. 98985 79776/97255 17440


જોઈએ છે ડિલીવરી બોય અરજી સાથે રૂબરૂ મળો : સવારે 10 થી 1 સાંજે 4 થી 7 વર્ટેક્ષ ગ્રાફિકસ પ્રોસેસ પ્રા.લી. ૪- ભકિતનગર સ્ટેશન પ્લોટ, વાડીલાલ આઈસ્ક્રીમના ગોડાઉનની સામે, રાજકોટ. મો. 98798 34054


જોઇએ છે ગારમેન્ટ શો-રૂમ માટે સેલ્સમેન (અનુભવી) 2 કોમ્પ્યુટર ઓપરેટર 1 ઓફીસ બોય 2

વિસોત સિલેકશન 9879550750 પેડક રોડ, રાજકોટ


હોસ્પિટલ સ્ટાફ + જોઇએ છે * રીસેપ્નીસ્ટ (M/F) (M/F) * મેડીકલ * નર્સિંગ (ANM – GNM જાણકાર) કલોલા બાળકોની હોસ્પિટલ ૮૦ ફુટ કોઠારીયા મેઇન રોડ, રાજકોટ. Μ. 81605 46531 (રૂબરૂ મળો : બપોરે ૧ થી ૨)


ઓમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ – મેટોડા પીડીયાટ્રીશ્યન -01 જનરલ સર્જન -01 ઓ.ટી.સ્ટાફ-01 નર્સીંગ સ્ટાફ ઃ (મેલ/ફિમેલ) -04 રીસેપ્શન સ્ટાફ : (ડે/નાઈટ) – 02 જોઈએ છે સંપર્કઃ ડૉ. રવી પટેલ Μο. 7096990909 ડૉ. યોગેશ મોરબીયા Mo. 9898415538 ફોન કરવાનો સમય સવારે 9.00 થી 1.00 સાંજે 5.00 થી 8.00


મોબાઈલના જાણીતા શોરૂમ માટે સ્ટાફ જોઇએ છે મોબાઈલ અને એસેસરીઝ વેચાણ કરી શકે તેવા (M/F) +ઓફીસબોય (પોતાનું વાહન હોવું જરૂરી) Mo. 98253 39000


જોઈએ છે બજાજ કેપીટલ કંપનીમાં ફિલ્ડવર્ક કરી શકે તેવા છોકરાઓ ઉ.વ.૧૮ થી ૩૦ સેલેરી+ઇન્સેન્ટીવ+બોનસ+પેટ્રોલ Μ. 74058 96687


જોઇએ છે ટુર્સ & ટ્રાવેલ્સ કંપની માટે MALE/FEMALE પેકેજોનું બુકીંગ સંભાળી શકે તેવા આકર્ષક પગાર/ અનુભવીને અગ્રતા WhatsApp CV & Call us 70 96 33 8888


D.T.P. ડિઝાઇનર જોઇએ છે (ફીમેલ) કોરલ ડ્રો તથા ફોટો શોપ અનુભવઃ (મીનીમમ ૬ મહિના)પાર્ટ ટાઈમ ફુલ ટાઈમ પગાર ધોરણઃ લાયકાત મુજબ યશ ગ્રાફીકસ ૨૧૩-ઓટો પોઇન્ટ કોમ્પ્લેક્ષ, લોધાવાડ પોલીસ ચોકી પાસે, ગોંડલ રોડ, રાજકોટ. Mo.98248 22536


 જોઇએ છે ઓફિસ માટે ઓફીસ બોય ઢેબર રોડ, રાજકોટ. મો. 98250 72173


કુર્તી અને ડ્રેસની દુકાનમાં કામ કરી શકે તેવા લેડીઝ સ્ટાફ જોઈએ છે દ્વારકેશ ક્રિએશન – ગુંદાવાડી મે. રોડ, રાજકોટ M. 88666 12354


સ્ટાફ જોઇએ છે જવેલરી શો રૂમ માટે કાઉન્ટર સંભાળી શકે તેવા સેલ્સમેન/સેલ્સગર્લ-5 અનુભવીને પ્રથમ પસંદગી. ઓફીસબોય-2 અરજી સાથે રૂબરૂ મળોઃ : પેસિફીક જવેલર્સ ABC મેડીકલ સામે યાજ્ઞીક રોડ, રાજકોટ Μ. 99789 49707


હાઉસકીપિંગ બોય જોઈએ છે  20 थी 30 AJI G.I.D.C. 90163 54654


 જોઈએ છે ડેન્ટલ કિલીનિક માટે રિશેપ્સનીસ્ટ બસ સ્ટેન્ડ કોમ્પ્લેક્ષ Μ. 9898429055


માણસ જોઇએ છે ફિલપકાર્ટ કપનીના પાર્સલ ડિલિવર કરવા માટે (બાઈક અને સ્માર્ટ ફોન હોવો જરૂરી) ફોનઃ ૯૫૭૪૭ ૫૭૭૭૭, ૯૦૫૪૯ ૧૧૧૧૯, ૯૨૬૫૭ ૭૮૭૯૦


 સ્કુલ મેનેજમેન્ટ માટે અનુભવી આચાર્ય (Only Male) અક્ષર સ્કુલ કુવાડવા રોડ, રાજકોટ M:90333 38009


રાજકોટમાં કંસ્ટ્રકશનની સાઈટ ઓફિસ માટે જોઈએ છે વાતચીતમાં કુશાળતા ધરાવતા ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર. સેલ્સમેન/સેલ્સગર્લ કંસ્ટ્રક્શન લાઈના અનુભવી અથવા બીન અનુભવીએ સંપર્ક કરવો. 98043 98046


જોઈએ છે હાઉસ કીપિંગ લેડીઝ સ્ટાફ ઓફીસ માં કામ કરી શકે એવા. SENSO SENSO FOODS PVT. LTD. સંપર્ક: Mo.: +91 72030 40101 સરનામું: 204/205, RK Prime, Near Silver Heights, 150 ft. Ring Road, Nana Mava Circle, Rajkot – 360005


જોઇએ છે (૧) લેથ મશીનના અનુભવી કારીગરઃ- જગ્યા-૪ (૨) એકાઉન્ટન્ટ (Tally ના જાણકાર) :- જગ્યા-૧ (૩) મશીન શોપ સુપરવાઈઝર (૧૨ પાસ) :- જગ્યા-ર પગાર :- લાયકાત મુજબ સંપર્ક કરો: ૯૮રપ૬ ૭૩૬૦૨


માર્કેટીંગ એકઝીકયુટીવ  હોસ્પિટલનું તથા હોસ્પિટલની ઉપલબ્ધ સર્વિસીસનું માર્કેટીંગ કરી શકે તેવા માર્કેટીંગ એકઝીક્યુટીવની જરૂર છે આકર્ષક પગાર 98796 29900


 જોઇએ છે ગ્રાફીક ડિઝાઇનર DTP ઓપરેટર (MALE / FEMALE) કોરલ ડ્રોનાં અનુભવી/ફ્રેશર ઓપરેટર, પાર્ટ/ફુલ ટાઇમ સંપુર્ણ વિગતવાળી અરજી સાથે રૂબરૂ મળો  જોશુઆ ઇન્ડસ્ટ્રીઝ A-2/4, રોડ A, ડ્રોન એન્જીનની બાજુમાં, આજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રાજકોટ. भोः 99096 69000

Rajkot Jobs 27/07/24

Similar Posts