Rajkot Jobs 20/07/24

Rajkot Job

જોઈએ છે એકાઉન્ટન્ટ અનુભવી/TALLY ના જાણકાર ઓફિસબોય રૂબરૂ મળોઃ સવારે ૧૦ થી સાંજે ૬ 9 સ્કેવર, A-406 નાનામૌવા સર્કલ, રાજકોટ

85116 91531


શિક્ષિકા બહેનો જોઇએ છે ધો. ૧ થી ૪ માટે (સવારની પાળી માટે) મવડી વિસ્તાર, રાજકોટ. સંપર્ક કરો. 98251 32374


જોઇએ છે બેક ઓફીસ સેલ્સ મેરીડ લેડીઝ સાધુ વાસવાણી રોડ ઉપર Rajkot 98258 84901


જોઈએ છે રિસેપ્શન સ્ટાફ (ફિમેલ) ઓફિસ બોય (વાહન જરૂરી) ડ્રાઈવર (બીજા ઓફિસ કામ કરવા) બ્લડ કલેક્શન બોષ/ગર્લ એક્સેલ લેબ હનુમાન મઢી, રૈયા રોડ, રાજકોટ.


પેટ્રોલ પંપ માટે જોઇએ છે પેટ્રોલ પંપ સંભાળી શકે તેવા મેનેજર (અનુભવી)ની જરૂર છે 99042 90000


 માણસો જોઇએ છે માર્કેટીંગ તથા સિલાય કામ માટે માર્કેટીંગ માટે પોતાનું વાહન હોવું જરૂરી ( 10,000 + પેટ્રોલ) (જુના માર્કેટીંગ યાર્ડ C–६२)

Μ.99135 24243


 જોઇએ છે ટેકનીશીયન 10+Ι.Τ.Ι. પગાર + પેટ્રોલ Μ.7600413300


 સ્ટાફ જોઈએ છે | સેલ્સ & માર્કેટિંગ Min 2 Years Experience  ડિલીવરી બોય 2 સૌરાષ્ટ્રની વિકાસશીલ કંપની URBANE FLAMES नुं मार्केट EXPAND કરી શકે તેવા 95822 12118


જોઇએ છે સેલ્સમેન-સેલ્સગર્લ ગાઉન તથા લેડીઝ શુટના શોરૂમ માટે અનુભવી-બીન અનુભવી सुविधा ઘી કાંટા રોડ, રાજકોટ.

મો. ૯૪ર૮૪ ૬૭૩૩૭


બોલેરો ડ્રાઇવર સમય : ૧૦ થી ૬ Mahavir Lubricants ગાર્ડી કોલેજ સામે, છાપરા 95105 76189 | 9925994200


જોઇએ છે ડીલેવરી બોય-૨ ગોડાઉન હેલ્પર-૩ ૩:૦૦ થી ૭:૦૦ માં બાયોડેટા સાથે રૂબરૂ મળવું એક્રોશ ટ્રેડલિંક પ્રા.લી. ૬ઠો માળ, એક્રોસ હાઉસ, ૧-સુર્યોદય સોસાયટી, વોકહાર્ટ હોસ્પીટલ સામે, કાલાવડ રોડ, રાજકોટ.


બહેન જોઈએ છે બ્યુટી સલોન માટે કામવાળા બહેન ભક્તિનગર સર્કલ પાસે M: 93280 27340


શિક્ષકો જોઈએ છે (૧) કે.જી. તથા ધોરણ ૧ થી ૮માં ભણાવી શકે તેવા ફેશર/ અનુભવી શિક્ષિકા બહેનો, (૨) કામવાળા બહેન જોઈએ છે. તેજસ્વી સ્કૂલ દિપ્તીનગર, ૮૦-ફુટ રોડ, હુડકો પોલીસ ચોકી પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ.


ખાખરા, પાપડ, બિસ્કીટ, ફુડ પ્રોડકશન લાઇન સેટઅપ કરવા માટે (બેકરી, બેલ્ટ ટાઈપ બિસ્કીટ ઓવનના) જાણકાર માણસો જોઇએ છે શીટીંગ, ડાઇ કટીંગ, પ્રોડક્શન, મશીન ઓપરેટીંગ, મેઇન્ટેનન્સના અનુભવી કારીગર ક્વોલિટી, લોટ બાંધવાના, શેકાઇના અનુભવી કારીગર

Rajkot – 98792 26611


 REQUIRED The DML Group, India is a leading exporter of Agri Commodities, looking for it’s Rajkot Office following posts Trader (Agro Commodities) 1-Post M/F Candidates having minimum 3 Years Experience as Trader in Export of Pulses & Spices Trader (Cotton & Cotton Yarn) 2-Post M/F Candidates having minimum 3 Years Experience as Trader in Export of Raw Cotton and Yarn Investment Manager 1-Post M/F Candidates with minimum 3 Years Experience in Equity, Stock Market & Finance. Educational Qualification: CA, MBA, Finance or any Equivalent Degree Chartered Accountant (CA) 1-Post M/F Candidates – Fresher Receptionist 1-Post Female candidate Fresher or Experienced with Education Qualification B.Com Note: Salary No bar for the Right Candidates Please send your CV to e.mail: hr@dmlgroup.in The DML Group www.dmlgroup.in The DML Group Office: C-601-604, The Imperial Heights, Opp. Big Bazaar, 150′ Ring Road, Rajkot-5 (Gujarat) India


 લેડીઝ નમકીનના શોરૂમ માટે Mo.: 84600 78518


 જોઈએ છે ડ્રાઈવર કાર ડ્રાઈવીંગના અનુભવી Mo.: 92271 48527


જોઇએ છે લેડીઝ/જેન્ટસ અનાજ કરીયાણાની હોલસેલ A.C. ઓફિસમાં ગ્રેજયુએટ, સારા અક્ષરથી ઈંગ્લીશ તથા ગુજરાતીમાં હાથેથી બીલ બનાવી શકે તેવા અંગ્રેજી ખાસ આવડતું હોવું જોઈએ સ્વહસ્તાક્ષરે અરજી લખી બાયોડેટા મોકલો સમયઃ સવારે ૧૧ થી ૭-૩૦ સુધી મુકેશભાઈ તન્ના 98254 34630


 REQUIRED OFFICE EXECUTIVE (M/F)

A professionally managed Mir-Exporter firm based at Rajkot requires Office Executive, Male / Female. Candidate should be good at: MS Office, Computer Operations & Data Entry with 1-2 years experience. We pay good Salaries. On Job training shall be provided. Walk-in for an interview with recent Passport Size Photograph between 12:00 PM. to 5:00P.M. (Sunday Closed) PEARL BAG FACTORY LLP Plot No. A-2/6 GIDC, Aji Estate – I, Bhavnagar Road, Opp. Amul Industries Unit – I, Rajkot-360 003.


સ્કૂલ માટે આયાબેન અને બસ ડ્રાઇવર અનુભવીને પ્રથમ પસંદગી । સમય : સવારે ૮ થી ૧૨ સાંજે ૪ થી ૬ ® ઈનોવેટિવ સ્કૂલ ઈશ્વરીયા ચોકડી, કાલાવડ રોડ, બાલાજી ફેકટરીથી આગળ, રાજકોટ. જતીનભાઈ 93770 64693


 જોઈએ છે પરચુરણ કામ ભાઈઓ-2, બહેનો-2 ઈલેકટ્રોનિક પાર્ટ ફીટીંગ સોલ્ડરીંગ કામ-1 સમય : સવારે ૮.૩૦ થી રાત્રે ૮ ૨-એટલાસ પાર્ક, માલધારી ફાટક પાસે, કોઠારીયા, રાજકોટ. Μ. 8758842979


ચા ની કંપની માટે ડિલેવરી બોય જોઈએ છે :: વ્રજટી મરચન્ટ : ૮/૧૦ મવડી પ્લોટ. સુરજ બેસન વાળી શેરી, ખોડલ સ્ટીલની ઉપર, રાજકોટ.

Mo. 9825669938


 પડદા-સોફાના શો-રૂમ માટે અનુભવી સ્ટાફ જોઈએ છે સેલ્સ સ્ટાફ ઇન્ટીરીયર ફિલ્ડના ૨-૩ વર્ષના અનુભવી તીરૂપતી વોલપેપર-રાજકોટ

Μ. 99250 75348Rajkot Jobs 20/07/24

Similar Posts