Rajkot Jobs 25/07/24

Rajkot Job

સેલ્સ એકઝીકયુટીવ છે ગ્રેજયુએટ ઉમર 35 સુધી URBANE FLAMES Car Accessories company Send Resume To 95822 12118


જોઇએ છે ઓફિસબોય પરચુરણ કામ માટે  પગાર-૮૦૦૦ Μ. 84600 00019.


માણસો જોઇએ છે મેનેજર -૧ આસિસ્ટન્ટ મેનેજર – ૨ સફાઈ કોન્ટ્રાક્ટર અનુભવી લોકોએ જ સંપર્ક કરવો શ્રી કાઠીયાવાડ ભાટિયા વિદ્યાર્થી ભવન રેલ્વે જંકશન સામે, રાજકોટ. 94997 58266


સાડીના શો-રૂમમાં હેલ્પરની જરૂર છે 93772 99929


જોઇએ છે મશીન ટુલ્સના અનુભવી ફિટર પાર્ટ ટાઈમ/કુલ ટાઈમ સોલર મશીન ટુલ્સ C1/B-7, ROAD-B આજી GIDC, મોબાઈલ ટાવર વાળી શેરી. मो. 98252 11988


એકાઉન્ટન્ટ મીરેકલ સોફટવેરના જાણકાર A ઓફીસ બોય દુકાનનું પરચુરણ કામ કરી શકે તેવા વી.કે. મશીન ટુલ્સ ૪-સીટી કોર્નર, હોટલ યશની બાજુમાં, ઢેબર રોડ, રાજકોટ. 70487 17051 / 98980 26641


બરફ ગોલાનાં નવા મશીન બનાવી આપે તેવા કારીગરની જરૂર છે ફોન કરવાનો સમયઃ સવારે ૧૦ થી ૧ ૦ સાંજે ૪ પછી માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ 83204 07986


જોઈએ છે રાજકોટ મેટોડા જી.આઈ.ડી.સી.માં કોમ્પ્યુટર ઓપરેટર સ્ટોક મેન્ટેનન્સ માટે (લેડીઝ / જેન્ટસ) MS Office આવડવુ જરૂરી ઓછામા ઓછો ૩ વર્ષનો અનુભવ હોવો જરૂરી વોટસએપ માં રીજયુમ મોકલવો. 9016206969 લી ઓટોમેશન, પ્લોટ નં. ડી/૧૦૯/એ, ગેટ નંબર • ૨, રાજેશ ચીકી વાળી શેરી, મેટોડા જી.આઈ.ડી.સી. (રાજકોટ)


માણસ જોઈએ છે મેનેજર (મેન્યુફેકચર) ફર્નીચર હાર્ડવેરના અનુભવી ISSC પાસ ઉષા મેન્યુફેકચર્સ રાજકોટ 94290 86657


કાર્ગો કંપનીમાં અનુભવી જેન્ટસ જોઈએ છે સમયઃ સવારે ૯ થી રાત્રે ૯ ઓફિસનાં કામ ઉપરાંત કોમ્પ્યુટર ઉપર વર્ક કરી શકે તેવા 98246 50521


માણસ જોઇએ છે (પાર્ટટાઇમ) દવાની એજન્સી માટે (રાજકોટ) ડ્રાઈવીંગ લાઈસન્સ જરૂરી સમય : ૫:૩૦ થી ૮.૦૦ સાંજે સંપર્ક : યશ્વી ફાર્મા 8530735594 / 9106336445


કુવાડવા સ્થિત અગરબતી બનાવતા યુનિટ માટે સ્ટાફ જોઇએ છે એકાઉન્ટન્ટ ટેલી જેવા સોફ્ટવેરમાં ઓડીટ સુધીનું સ્વતંત્ર એકાઉન્ટીંગ સંભાળી શકે તેવા કલાર્ક ઈન્વેન્ટરી મેઈન્ટેઈન કરવી તથા પરચુરણ કલેરીકલ કામકાજ માટે સેલ્સ કો-ઓર્ડીનર B2B પોર્ટલનાં અનુભવી ગ્રીનલેન્ડ ચોકડી થી આવવા-જવાની બસની વ્યવસ્થા રાખેલ છે संपर्क : 69000 36000 


જોઈએ છે. સાઈટ સુપરવાઈઝર – ૧ ( બાંધકામ ની સાઈટ નો અનુભવ ધરાવતા વ્યકિત) સિક્યુરીટી (દિવસ માટે) – ૧ સંપર્ક: ૭રર૬૦ ૫૧૧૯૯


ટ્રક ડ્રાઈવર જોઈએ છે રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં નમકીન નો ટ્રક ચલાવી શકે રૂબરૂ મળો – નોકરીનો સમય : સવારે ૮ થી $ કોલ કરવાનો સમય : સાંજે ૫ થી ૮ આત્મીય સેલ્સ એજન્સી, શ્રી સદગુરુ કોમ્પમ્પ્લેક્સ રૈયા રોડ, રાજકોટ. 9825223359-9824825393


બેંકની રાજકોટની શાખા માટે જોઇએ છે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની રાજકોટની શાખા માટે એપ્રેન્ટીસ (પટ્ટાવાળા) (પુરૂષ) જોઈએ છે, શૈક્ષણીક અભ્યાસઃ ગેજ્યુએટ પાસ (વયમર્યાદા: ૩૦ વર્ષથી વધુ નહિ), અરજી દિવસ-૮માં કરવી. સંપર્ક: WWW.RNSBINDIA.COM


REQUIRED OFFICE BOY Fresher or Experienced Elluminati Inc. Kalawad Road, Rajkot Μ.70960 10003/78618 09658


હોસ્પીટલ માટે લેડીઝ-જેન્ટસ સ્ટાફ જોઇએ છે સાફ-સફાઇ તથા દર્દીનું કામ કરી શકે તેવા (હોસ્પીટલમાં કામ કરેલને પહેલી પસંદગી) ફોન કરવાનો સમયઃ સાંજે ૪ થી ૬ મો.૯૮૨૪૯ ૭૦૪૭૭


સેલ્સમેન જોઈએ છે રેડીમેઇડ ગારમેન્ટ લાઈનના શોરૂમ માટે અનુભવી સેલ્સમેન-4 કેવ ફૅશન ભારત પેટ્રોલ પંપ સામે ગંગા હોલ પાસે, અમીન માર્ગ રાજકોટ मो. 90999 63899


સ્ટાફ જોઈએ છે ફેકટરી પ્રોડકશન હેન્ડલીંગ-૨ B.E. Mechanical જુ.એકાઉન્ટન્ટ-૨ સ્ટોર કીપર-૧ ડીસ્પેચ હેડ-૧ સંપૂર્ણ વિગતોની અરજી કરો પડવલા, રાજકોટ.  CALL : 95124 56402


જોઇએ છે સેલ્સગર્લ્સ ઉંમર મર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ રૂબરૂ મળો : સવારે ૧૨ થી ૨, સાંજે ૫ થી ૭ વસંત ડિઝાઇનર સ્ટુડીયો પી.પી. ફુલ વાળાની બાજુમાં, અમિન માર્ગ રોડ, રાજકોટ.

Rajkot Jobs 25/07/24

Similar Posts