Rajkot Jobs 11/07/2024

Rajkot Job

કોર્પોરેટ કંપની માટે જોઈએ છે શેઈક તથા મોકટેલ્સ ના કારીગર (મેકર્સ)

Mo. 99136 38863 (Rajkot)

 


દવાખાના માટે છોકરી/છોકરાઓ જોઇએ છે 10 pass MO. 98792 53280


રાજકોટમાં નવા શરૂ થઈ રહેલા પીઝાપાર્લર તેમજ કોફીશોપ માટે સ્ટાફ જોઈએ છે ફુડલાઈનનો અનુભવ આવશ્યક 99252 00518


 જોઇએ છે ગોકુલ નમકીન પ્રોડ્કટના ડિસ્ટ્રીબ્યુશન માટે સેલ્સમેન 2 ડીલીવરીમેન 2

અનુભવી/બીન અનુભવી રાજકોટ સીટી માટે

પટેલ બ્રધર્સ

97497 77774, 98253 07073


પ્રતિષ્ઠિત જંતુનાશક દવાની કંપનીને જોઈએ છે સેલ્સ એકઝીક્યુટીવ જસદણ, વીછીયા, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગોંડલ શહેર માટે યોગ્ય વ્યકિત માટે પગાર બાધ નથી (પગાર + એલાઉન્સ) અનુભવીને પ્રથમ પસંદગી (ગ્રેજ્યુએટ પણ અરજી કરી શકશે)

પાસપોર્ટ ફોટા સાથેનો સંપૂર્ણ બાયોડેટા મો. 96019 18001 ઉપર વોટ્સએપ કરવો અથવા info@farmexoagrochemicals.com ઉપર ઈ-મેઈલ કરવો

Farmexo Agro Chemicals

Revenue Survey No. 890 / P2, Plot No. 2 & 3, At. Ardoi, Kotda Sangani, Rajkot

Rajkot Jobs 11/07/2024

Similar Posts