Site icon Best Gujarat

Rajkot Jobs 18/07/2024

Rajkot Job

જોઈએ છે ગ્રેજ્યુએટ, કોમ્પ્યુર/ ઇંગ્લિશ જાણકાર અને 1 વર્ષના અનુભવી. ફ્રેશર આવકાર્ય. બેક ઓફિસ સ્ટાફ (F) 01 મેટોડા પાસે, ખીરસરા GIDC, રાજકોટ.

97730 35738


જોઈએ છે ગ્રાફિક ડિઝાઇનર કોરલ ડ્રો તથા ઓફસેટ પ્રિન્ટીંગના જાણકાર અનુભવી/બિનઅનુભવી * મશીન ઓપરેટર (ITI) + ડીલીવરીમેન સંપર્ક કરો ONYX PRINT ૫-ઉદ્યોગનગર કોલોની, ખોડિયાર ચોક પાસે, ગોંડલ રોડ, રાજકોટ. M. 76000 67777


જોઇએ છે ઓટોમોબાઈલ્સ પાર્ટસની દુકાનમાં કામ કરી શકે તેવા માણસો અનુભવીને પ્રથમ પસંદગી. રૂબરૂ મળો. રક્ષીત એન્ટરપ્રાઇઝ ૩-વિજય્પ્લોટ, ગોંડલ રોડ, સુર્યકાંત હોટલ પાસે, રાજકોટ


સ્ટાફ જોઈએ છે ►C.A. -(F)01 * ઈન્કમટેક્ષ તથા ઓડીટવર્કના અનુભવી સી.ડી.શીંગાળા -905-ધનરજની કોમ્પલેક્ષ, યાજ્ઞિક રોડ, રાજકોટ cdsvat@gmail.com


રિસેપ્શનિસ્ટ 2 જોઈએ છે યુનિસેકસ સલુન માટે કોમ્પ્યુટર નોલેજ જરૂરી. (કુલ ટાઇમ) – 98256 19728


જોઈએ છે ફોટોગ્રાફર જવેલરી ફોટોગ્રાફી માટે સોશ્યલ મીડીયા પોસ્ટ રીલ્સ બનાવવા માટે ADITI ORNAMENTS Mob. 98798 37303


જોઇએ છે પેકિંગ કામ માટે સ્ટાફ – ૫૦ ઉં. વર્ષ ૧૮ થી ૨૫ સુધીના લેડીઝ અને જેન્ટસ રૂબરૂ મળો ડિલિશિયસ ફૂડસ  ગેઇટ (કિશાન ગેઇટ) ગિરીરાજ કોલ્ડ સ્ટોરેજ ની બાજુમાં, પ્લેટ નં. ૧૧૩૭-૧૧૩૬, GIDC મેટોડા, રાજકોટ, મો. – ૯૮૨૪૦૪૧૨૪૦


REQUIREMENT Q.C. ENGINEER-1 (M) Diploma/BE – Mechanical Having Knowledge of Auto Parts Measurements Interested candidate can share resume on : 84909 93063 WINGSPAN INDUSTRIES PVT. LTD. Aji industrial Estate, 80 Feet Road, Rajkot.

Rajkot Jobs 18/07/2024

Exit mobile version