Site icon Best Gujarat

Rajkot Jobs 10/07/2024

Rajkot Job

ન્યુ સ્ટાઈલ બ્યુટી પાર્લર માટે ગર્લ્સની જરૂર છે 9824819844


સ્ટાફ જોઇએ છે Auto Cad Designer/ Unigraphics (UG) ર થી ૫ વર્ષનો અનુભવ જરૂરી

SENSITIVE ENGITECHPVT.LTD Vavdi-Rajkot 9726751555


 લેડીઝ જોઇએ છે ઓફીસ વર્ક માટે શાપર-વેરાવળ 63535 49903 / 99130 03279


 પડધરી માટે સ્ટાફ જોઈએ છે ફર્નિચર પ્રોડકશન મેનેજર અનુભવી એકાઉન્ટન્ટ અનુભવી, લેડીઝ/જેન્ટ્સ 11 હેલ્પર 2 કપલ બહેનઃ રસોઈ માટે, ભાઈઃ પરચુરણ કામ માટે

Mo. 91737 95025


 જોઈએ છે * એકાઉન્ટન્ટ 1 GST, TDS, Sales, Purchase/ ફાઈનલ બેલેન્સ શીટના અનુભવ જરૂરી * આસી. એકાઉન્ટન્ટ (M/F) 1 બાયોડેટા સાથે બુઘવાર સિવાય રૂબરૂ મળો westernrajkot@gmall.com મીનરલ્સ, કેમીકલના વેપારી (Since 1970) વેસ્ટર્ન મીનરલ્સ એફયુરેટ વૈ. બ્રીજ પાછળની શેરી થોરાળા, સીતા ફાઉન્ડ્રી સામે, આજી વસાહત, રાજકોટ. Μ. 9824201880


 મિરેકલ એકાઉન્ટ માટે ૨ વર્ષના અનુભવી માણસ જોઈએ છે સારા પગારથી, રાજકોટ 98253 99472


 જોઈએ છે મશીનીસ્ટ સીલીન્ડ્રીકલ ઈન્ટરનલ સરફેસ TIP ગ્રાઈન્ડીંગ ઓપરેટર ઓફિસ આસિસ્ટન્ટ & હેલ્પર તેજલ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ 39-ડી, ભક્તિનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રાજકોટ. 75675 20801


 જોઈએ છે કાર ડ્રાઈવર કમ સ્ટોર કીપર શિક્ષણ – મીનીમમ ૧૦/૧૨ પાસ નોકરી નો સમય – ૮ થી ૮ જરૂરીયાતઃ લખવા વાંચવાનો અનુભવ તેમજ ડ્રાઈવીંગનો અનુભવ संपर्क: 9879033883 (ફોન કરવાનો સમયઃ સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી


જોઈએ છે પાર્ટ ટાઈમ પાલી સાટે માણસ બપોરે ૧૨ થી ૩:૩૦ વાગ્યા સુધી વાકન હોવું જરૂરી, સીટી અને સીટી બહાર માટે (શાપર-વેરાવળ-મેટોડા) 94262 71809

97128 71809


જોઇએ છે સેલ્સમેન રાજકોટ સીટી માટે ટાટા કંપનીની ચીંગ્સ ચાઈનીઝ તથા કેપીટલ કુડસ નું વેચાણ કરી શકે તેવા સંપર્કઃ અજય ચૌહાણ 89067588508


ગોડાઉન માટે પેકીંગ સ્ટાફ જોઇએ છે લાયકાત: ૧૦ પાસ ગોડાઉન ગ્રીનલેન્ડ ચોકડી પાસે પગારઃ ૯ થી ૧૧ હજાર Agri Begri Μ. 93289 13968


 REQUIRED રાજકોટ સ્થિત નામાંકિત SPM-CNC મશીન મેન્યુફેકચરીંગ કંપનીના મશીન શોપ માટે નીચે મુજબ સ્ટાફ જોઇએ છે. VMC ઓપરેટર (ITI પાસ – ૩ વર્ષનો અનુભવ) 02 CNC – લેથ ફીટર (ITI પાસ – ૨ વર્ષનો અનુભવ) 10 MAHEK SPM AUTOMATION 6/9 Mani Nagar, Mavdi Plot, Rajkot-360004 Ph. 0281-2360652 Μ. 97373 31555


 જોઇએ છે સેલ્સમેન સૌરાષ્ટ્ર/કચ્છમાં ફરી વી-બેલ્ટનું વેચાણ કરી શકે તેવા. (ઉંમર ૨૫ થી ૪૫) ઓફીસબોય વી-બેલ્ટની દુકાનમાં કામ કરી શકે તેવા (ઉંમર વર્ષ ૨૦ થી ૨૫) સાયકલ હોવી જરૂરી માધવ એન્ટરપ્રાઇઝ ૬-રજપૂતપરા, રાજકોટ.

Exit mobile version