શું તમારા ફોનમાં છે આ સિક્રેટ Apps? તો હાઇડ કરવા આજે જ અપનાવો આ ટિપ્સ, કોઈ બીજુ સોધી પણ નહીં શકે

શું તમારા ફોનમાં છે આ સિક્રેટ Apps? તો હાઇડ કરવા આજે જ અપનાવો આ ટિપ્સ, કોઈ બીજુ સોધી પણ નહીં શકે

જો તમારા પરિવારના સભ્યો તમારો ફોન વારંવાર જુએ છે અને એવી કોઈ એપ્સ છે જેને તમે અન્ય લોકોને ખોલવા દેવા નથી માંગતા અથવા વાપરવા નથી આપવા માંગતા તો તમે તેને તમારા સ્માર્ટફોન પર સરળતાથી છુપાવી શકો છો.

  • ફોન પર આ રીતે હાઈડ કરો એપ
  • આ રીતે સ્માર્ટફોનમાં છુપાવો એપ
  • જાણો હાઈડ કરવાની રીત

શું તમે જાણો છો કે સ્માર્ટફોન પરની એપ્સને અનઇન્સ્ટોલ કે ડિલિટ કર્યા વગર છુપાવી શકાય છે? જો તમારા પરિવારના સભ્યો તમારો ફોન વારંવાર જુએ છે અને એવી કોઈ એપ્સ છે જેને તમે અન્ય લોકોને ખોલવા દેવા નથી માંગતા અથવા વાપરવા નથી આપવા માંગતા તો તમે તેને તમારા સ્માર્ટફોન પર સરળતાથી છુપાવી શકો છો.

તેના માટે તમારે એપને ડિલિટ કરવાની પણ જરૂર રહેશે નહીં અને તમારા સિવાય કોઈ તેને ખોલી શકશે નહીં. ધ્યાનમાં રાખો કે તમારા ફોનના આધારે પદ્ધતિ અલગ હોઈ શકે છે. તે તમારા ફોનના એન્ડ્રોઇડ વર્ઝન તેમજ તેના મોડલ પર આધારિત છે.

Android Smartphones પર એપ હાઈડની રીત

  • અમુક એન્ડ્રોયડ ફોન્સ પર, તમે પોતાના ફોનના સેટિંગ્સનો ઉપયોગ કરી તમે એપ્સને હાઈડ કરી શકો છો. તેના માટે સૌથી પહેલા ફોનની સેટિંગ્સને ખોલો.
  • પછી હોમ સ્ક્રીન પર જાઓ.
  • હાઈડ એપ્સના ઓપ્શનને સર્ટ કરો.
  • તેના પર ક્લિક કરીને તે એપ્સને સિલેક્ટ કરો, જેને તમે છુપાવવા માંગો છો.

તમને જણાવી દઈએ કે દરેક ફોન પર આ સેટિંગ્સ અલગ અલગ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *